ઓસ્ટ્રેલિયાના Melbourne Cricket Ground ના સ્ટેન્ડને શેન વોર્નનું નામ અપાયું.

  • ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલ Melbourne Cricket Ground (MCG) ના ગ્રેટ સાઉથ સ્ટેંડને મહાન ક્રિકેટર શેન વોર્નનું નામ અપાયું છે. 
  • હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વોર્નનું તેમજ રોડ માર્શનું અવસાન થયું છે. 
  • શેન વોર્ને આ જ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ હેટ્રિક ઝડપી હતી અને 700 વિકેટ પૂર્ણ કરી હતી.
Shane Warne Stand MCG

Post a Comment

Previous Post Next Post