અમેરિકા દ્વારા ભારતની સહાય વધારીને 6.6 કરોડ ડોલર કરવા પ્રસ્તાવ મુકાયો.

  • આ પ્રસ્તાવ અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડન દ્વારા ભારતને ક્લિન એનર્જી, ડિજિટલ ઇકોનોમી જેવા ક્ષેત્રોના વિકાસ માટે મુકાયો છે. 
  • આ પ્રસ્તાવમાં વર્ષ 2021ના ભારતની સહાયના ભંડોળ 2.5 કરોડ ડૉલરથી વધારીને 6.6 કરોડ ડોલર કરવાની જોગવાઇ છે. 
  • આ સિવાય અમેરિકાએ ઇન્ડો-પેસિફિ સ્ટ્રેટેજી માટે પણ વધુ 40 કરોડ ડોલર તેમજ ચીનની ગેરવર્તણૂંકનો સામનો કરવા માટે પણ 40 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મુક્યો છે. 
  • આ બન્ને બાબત અમેરિકાના વર્ષ 2023ના સંરક્ષણ બજેટનો ભાગ છે.
modi biden

Post a Comment

Previous Post Next Post