23 April - World Book Day: Read…So you never feel alone.

  • આ દિવસ UNESCO દ્વારા વર્ષ 1995થી મનાવવામાં આવે છે.
  • આ દિવસ મનાવવાનો પ્રસ્તાવ સ્પેનિશ લેખક વિસેન્ટ ક્લેવેલ દ્વારા મુકાયો હતો.
  • આ દિવસનું આધિકારિક નામ National World Book Day છે.
  • 23 એપ્રિલના દિવસને UN English Language Day તરીકે પણ મનાવાય છે.
  • તાજેતરમાં પ્રસિદ્ધ એક અભ્યાસ મુજબ વર્ષ 2021માં 2,16,397 પુસ્તકોનું સર્ક્યુલેશન હતું જે વર્ષ 2022માં ઘટીને 1,34,220 સુધી પહોંચી ગયું છે!
  • આ સર્ક્યુલેશનમાં ગુજરાતી પુસ્તકો 85,273થી 35% ઘટીને 55,760 એ પહોંચ્યું છે.
world book day

Post a Comment

Previous Post Next Post