22 April - World Earth Day: Invest in our Planet

  • વિશ્વ પૃથ્વી દિવસ 1970થી 22 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે.
  • આ દિવસ અગાઉ 20 માર્ચના રોજ, જ્યારે દિવસ અને રાત એકસરખા હોય, ત્યારે મનાવવામાં આવતો હતો પરંતુ જાણીતા અભિનેતા એડ્ડી એલ્બર્ટ દ્વારા આ દિવસના નિર્માણમાં મહત્વપૂર્ણ કામ કરાયું હોવાથી તેમના જન્મદિવસ 22 એપ્રિલના રોજ આ દિવસ મનાવાય છે.
  • World Earth Day 2022 ની થીમ Invest in our Planet રાખવામાં આવી છે.
  • આ દિવસ મનાવવાનો ઉદેશ પર્યાવરણ સંરક્ષણને સહયોગ આપવાનો છે.
  • આ દિવસ મનાવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ UNESCO ની કોન્ફરન્સમાં સાન ફ્રાન્સિસ્કોના શાંતિ કાર્યકરતા જોન મેકનોલ દ્વારા મુકાયો હતો ત્યારબાદ 21 માર્ચના રોજ સૌપ્રથમ આ દિવસ મનાવાયો હતો.
World Earth Day

Post a Comment

Previous Post Next Post