એશિયન કુસ્તીની ફાઇનલમાં ભારતની અંશુ મલિક અને રાધિકાએ સિલ્વર મેડલ જીત્યા.

  • મોંગોલિયાની રાજધાની ઉલાનબાટાર ખાતે ચાલી રહેલ એશિયન કુસ્તીની ફાઇનલમાં ભારતની અંશુ મલિકને જાપાનની ત્સુંગુમી સામે 0-4થી પરાજય થતા સિલ્વર મેડલ મળ્યો હતો.
  • આ સ્પર્ધામાં 65 કિ.ગ્રા. વજન વર્ગમાં ભારતની કુસ્તીબાજ રાધિકાએ પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
  • આ ચેમ્પિયનશિપમાં ભારતે 2 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 10 મેડલ જીત્યા છે.
Anshu Malik and Radhika won



Post a Comment

Previous Post Next Post