- મેક્સ વર્સટાપેને આ પુરસ્કાર પાંચમી વાર મેળવ્યો છે.
- મહિલા કેટેગરીમાં આ પુરસ્કાર જમૈકાની એથ્લિટ એલેન થોમ્પ્સનને અપાયો છે.
- બ્રિટનની 13 વર્ષીય સ્કેટ બોર્ડર બ્રાઉનને કમબેક ઓફ ધી યર કેટેગરીમાં પુરસ્કાર અપાયો છે.
- બ્રેકથ્રૂ ઓફ ધી યર શ્રેણીનો પુરસ્કાર બ્રિટિશ ટેનિસ ખેલાડી એમા રાડુકાનુને અપાયો છે જેના માટે નીરજ ચોપરાનું પણ નોમિનેશન થયું હતું.
- રેડ બુલના મેક્સ વર્સટાપેને 2021માં 78 વખતના ચેમ્પિયન હેમિલ્ટનને હરાવીને વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું, એલેન થોમ્સને ઓલિમ્પિકમાં 100 અને 200 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો તેમજ એમા રાડુકાનૂએ ગયા વર્ષે યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું.