- બ્રાઝિલના સાઓ પાઉલો ખાતે ચાલી રહેલ પેરા-બેડમિન્ટન ઇન્ટરનેશનલમાં ગુજરાતના પારુલ પરમારે 2 સિલ્વર મેડલ જીત્યા છે.
- આ મેડલ તેણીએ વ્યક્તિગત કેટેગરીમાં જીત્યા છે.
- ભારતે આ ટૂર્નામેન્ટમાં 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 28 મેડલ જીત્યા છે.
- આ ટૂર્નામેન્ટ બ્રાઝિલના સાઓ પાઉલો ખાતે 19 થી 24 એપ્રિલ દરમિયાન યોજાઇ હતી.