હિમાચલ પ્રદેશમાં 118 વર્ષમાં પ્રથમવાર ટોય ટ્રેન શરુ કરવામાં આવી.

  • આ ટ્રેન હિમાચલ પ્રદેશ રેલ્વે દ્વારા શરુ કરવામાં આવશે જે શિમલા-કાલકા રુટ પર દોડશે.
  • આ ટોય ટ્રેન કોચ રેલ્વેની કપુરથલા ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે જેની ડિઝાઇન જર્મન ઉત્પાદક Linke Hofmann Busch (LHB) દ્વારા કરાયું છે.
  • આ ટ્રેન 96.6 કિ.મી. લાંબા નેરો ગેજ પર દોડશે જે 1903માં બ્રિટિશ સરકાર દ્વારા બનાવાયો હતો.
new toy trains

Post a Comment

Previous Post Next Post