ઘોરાડ પક્ષીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને રાજસ્થાન સરકારને નિર્દેશ આપ્યો.

  • સુપ્રીમ કોર્ટ દ્વારા નાશઃપ્રાય થવાના આરે આવેલ ઘોરાડ અને ખડમોર પક્ષીને બચાવવા માટે ગુજરાત અને રાજસ્થાન સરકારને આદેશ અપાયા છે.
  • આ આદેશમાં બન્ને રાજ્યોમાં જે વિસ્તારમાં આ પક્ષીઓ હોય ત્યા બર્ડ ડાયવર્ટર લગાવવાનો તેમજ અન્ય પગલા લેવા જણાવાયું છે.
  • આ સિવાય બન્ને રાજ્યોના આવા વિસ્તારોમાં વીજ ઉત્પાદન કરતી સરકારી અને ખાનગી કંપનીઓને પણ વીજ ટ્રાન્સમિશન લાઇનો પર બર્ડ ડાયવર્ટર લગાવવાનો આદેશ અપાયો છે.
  • આ આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુપ્રમનીઅનની ખંડપીઠ દ્વારા અપાયો છે.
bird divertors with utmost expedition

Post a Comment

Previous Post Next Post