તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતની રિકર્વ મિક્સ્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ ભારતના તરુણદીપ રાય અને રિદ્ધિએ મિક્સ્ડ ઇવન્ટમાં જીત્યો છે.
  • આ સ્પર્ધામાં બ્રિટને સિલ્વર મેડલ અને અમેરિકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • અગાઉ પુરુષ ટીમ ઇવન્ટમાં ભારતના અભિષેક વર્મા, રજત ચૌહાણ અને અમન સૈનીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
  • ભારત આ વર્લ્ડકપમાં 2 મેડલ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમ પર છે જ્યારે બ્રિટન 2 ગોલ્ડ સહિત કુલ 3 મેડલ સાથે પ્રથમ ક્રમ પર છે.
Archery World Cup 2022

Post a Comment

Previous Post Next Post