આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના ગઠનની જાહેરાત કરી.

  • આ જાહેરાત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહને કરી છે જેના માટેની પ્રક્રિયા પહેલાથી જ પુરી થઇ ચુકી છે.
  • આ તમામ નવા જિલ્લાઓ આજથી એટલે કે 4 એપ્રિલથી જ અસ્તિત્વમાં આવી જશે.
  • આંધ્ર પ્રદેશમાં 13 નવા જિલ્લાઓના ગઠન બાદ કુલ 26 જિલ્લાઓ થશે.
  • નવા જિલ્લાઓમાં માન્યમ, અનકાપલ્લી, અલૂરી સીતારામ રાજૂ, પલનાડુ, બાપટલા, નંદયાલ, કાકીનાદા, કોનસીમા, એલુરુ, શ્રી સત્ય સાંઇ, એન ટી રામારાવ, શ્રી બાલાજી તેમજ અન્નામાયાનો સમાવેશ થાય છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં વિધાનસભા ચુંટણીઓ દરમિયાન જગનમોહન રેડ્ડીએ આંધ્ર પ્રદેશમાં દરેક લોકસભા ક્ષેત્રને જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી.
AP 13 new districts

Post a Comment

Previous Post Next Post