- શ્રીલંકામાં આર્થિક કટોકટી ચાલુ છે જેની વચ્ચે મંત્રીમંડળ દ્વારા સામૂહિક રાજીનામું અપાયું છે.
- જો કે આ સ્થિતિમાં પણ મહિંદ્રા રાજપક્ષે વડાપ્રધાન તરીકે યથાવત રહેશે અને સર્વદલીય સરકાર બનાવવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ માટે જનતા દ્વારા સરકાર પર ખોટી રીતે કામ કર્યાનો દબાવ હતો જેને પગલે આ રાજીનામા અપાયા છે.
- લોકોનો સરકાર તરફનો વિરોધ વધતા સરકારે તમામ સોશિયલ મીડિયા પર લગાવેલ પ્રતિબંધને પણ હટાવાયો છે.