દાહોદમાં કાર્યક્રમ માટે એશિયાનો સૌથી મોટો ડોમ બનાવાયો.

  • આ ડોમ 17.97 લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવે છે જેમાં લગભગ 2 લાખ લોકો સમાઇ શકશે.
  • આ ડોમ દાહોદના ખરોડ ખાતે આદિજાતિના મહાસંમેલન માટે બનાવાયો છે જેને 20 તારીખના રોજ વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.
  • 600 મીટર લાંબ અને 132 ફૂટ પહોળા આ ડોમમાં એકપણ થાંભલો નથી તેમજ તેને વેન્ટિલેશનને ધ્યાને રાખીને બનાવાયો છે જેમાં વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો છંટકાવ કરીને વાતાવરણ ઠંડુ કરવાની પણ વ્યવસ્થા છે.
Asia's largest dome in Dahod

Post a Comment

Previous Post Next Post