મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7મી વાર વિજેતા બની.

  • ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 71 રને પરાજય આપીને આ કપ જીત્યો છે.
  • ઓસ્ટ્રેલિયાએ અગાઉ વર્ષ 1978, 1982, 1988, 1997, 2005 અને 2013માં આ ખિતાબ હાંસલ કર્યો હતો.
  • છેલ્લે વર્ષ 2017માં આ કપ ઇંગ્લેન્ડે જીત્યો હતો.
  • આ કપમાં સૌથી વધુ 43 વિકેટ ભારતીય ખેલાડી ઝૂલન ગોસ્વામીએ લીધી છે.
  • આ વર્લ્ડકપમાં બીજા સ્થાન પર ઇંગ્લેન્ડ રહ્યું હતું તેમજ ભારત પાંચમાં સ્થાન પર રહ્યું હતું.
  • ભારત આ વર્લ્ડકપમાં વર્ષ 2005 અને 2017માં રનર્સ-અપ રહ્યું હતું.
Women's cricket World Cup


Post a Comment

Previous Post Next Post