મિયામી ફાઇનલમાં ઇગા સ્વિયાતેક ચેમ્પિયન બની.

  • આ સ્પર્ધામાં પોલેન્ડની ઇગા સ્વિયાતેકે જાપાનની નાઓમી ઓસાકાને 6-4, 6-0થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.
  • આ સાથે જ સ્વિયાતેકે પોતાના વિજય અભિયાનને 17 મેચ સુધી પહોંચાડ્યો છે અને તેણી રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન પર પહોંચી છે.
  • વર્ષ 2022નો આ તેણીનો ત્રીજો ખિતાબ છે.
Iga Swiatek


Post a Comment

Previous Post Next Post