બોમ્બે હાઇકોર્ટ દ્વારા પતિને પણ ભરણપોષણ વળતર મેળવવા હકદાર હોવાનો ચૂકાદો અપાયો.

  • આ ચૂકાદો બોમ્બે હાઇકોર્ટ દ્વારા એક કેસમાં અપાયો છે જેમાં નીચલી અદાલતના એક નિર્ણયને યથાવત રખાયો છે. 
  • આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ અનુસાર અપાયો છે જેના મુજબ ગુજરાન માટેના ભથ્થાની માંગ પતિ અને પત્ની એમ બન્નેને કરવાનો હક છે. 
  • કોર્ટ દ્વારા જણાવાયું હતું કે આ એક્ટને ગરીબ પતિ અથવા પત્નીની આર્થિક સહાયતા માટે જ બનાવાયો છે.
divorce

Post a Comment

Previous Post Next Post