- શ્રીલંકામાં આર્થિક સંકટને લીધે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્સે દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.
- શ્રીલંકામાં ઇંધણનું તીવ્ર સંકટ સર્જાયું છે જેને લીધે સમગ્ર દેશમાં રોજ કલાકોનો વીજકાપ લાગૂ કરાઇ રહ્યો છે.
- આ સિવાય શ્રીલંકામાં કાગળની અછતને લીધે તમામ પરીક્ષાઓને અચોક્કસ મુદ્દત સુધી મુલતવી રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.
