ઇજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ ઇજિપ્તના ઇસ્માલિયા ખાતે ચાલી રહેલ પેરા-ઓપન ટેબલટેનિસમાં ભારતની સોનલ પટેલ અને ભાવિના પટેલે જીત્યો છે. 
  • સોનલ પટેલે વિમેન્સ સિંગલ્સની ક્લાસ 2/3માં તેમજ ભાવિનાએ ક્લાસ 4 કેટેગરીમાં આ મેડલ જીત્યા છે.
Egypt Para Open Table Tennis

Post a Comment

Previous Post Next Post