- મહારાષ્ટ્રની ઉદ્ધ્વ ઠાકરે સરકાર દ્વારા આ યોજના લાંબી સજા પામેલ પરિવારના મુખ્ય સદસ્ય કેદી હોય ત્યારે તેના પરિવારને મદદ મળી રહે તેવા ઉદેશ્યથી શરુ કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ જેલમાં બંધ કેદીઓને સજા દરમિયાન કરેલ કામથી મળતા વેતનના આધાર પર રુ. 50,000 સુધીની લોન અપાશે.
- આ લોન પર રાજ્ય સરકાર 7% વ્યાજ લેશે.
- આ યોજના પૂણેની યરવડા સેન્ટ્રલ જેલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવશે જેનો લાભ લગભગ 1,055 કેદીઓને મળશે.