- આ યોજનાનો ઉદેશ્ય કર્ણાટકની તમામ ગ્રામ પંચાયતોમાં અસ્પૃશ્યતા હટાવવા માટે જાગૃતતા લાવવાનો છે.
- આ યોજનાનું નામ ત્રણ વર્ષના એક દલિત બાળક વિનયના નામ પરથી રખાયું છે જેના પરિવારને આ બાળકના એક સ્થાનિક મંદિરમાં જવાના કૃત્યને અપરાધ ગણીને રુ. 25,000 દંડ વસૂલાયો હતો!!!
- કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરુઆત 14 એપ્રિલ (ડૉ. આંબેડકર જયંતિ) થી કરવામાં આવશે.