ભારત અને ફ્રાન્સ વચ્ચે નૌસેના અભ્યાસ 'વરુણ' શરું.

  • આ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે ચાલી રહેલ અભ્યાસની 20મી આવૃતિ છે જે પાંચ દિવસ ચાલશે. 
  • આ અભ્યાસનું નામ 'VARUNA' છે જેની શરુઆત 1993થી થઇ હતી તેમજ તેને 2001માં 'વરુણ' નામ અપાયું હતું.
Varuna Exercise

Post a Comment

Previous Post Next Post