બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે આવનાર બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે.

  • બ્રિટનના વડાપ્રધાન 21 થી 22 એપ્રિલ દરમિયાન બે દિવસની મુલાકાતે આવનાર છે.
  • તેઓ બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે જેઓ ગુજરાતની મુલાકાત લેશે.
  • આ પહેલા અમેરિકા, ચીન, મોઝામ્બિક, સર્બિયા, નેપાળ સહિત અનેક દેશના વડાઓ ગુજરાતની મુલાકાતે આવી ગયેલ છે.
  • હાલ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથ પણ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે.
  • છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં 2014માં ચીનના, 2015માં ગુયાના, ભૂટાન અને મોઝામ્બિકના, 2016માં નેપાળના, 2017માં પોર્ટુગલ, સર્બિયા, નેપાળ, જાપાન અને વર્ષ 2018માં ઇઝરાયલ, કેનેડા, સેશેલ્સ અને અમેરિકાના વડાઓ ગુજરાતની મુલાકાત લઇ ચુક્યા છે.
Boris Johnson.

Post a Comment

Previous Post Next Post