બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ત્વચા જેવી અનુભૂતિ કરાવતી થ્રી-ડી ફિંગરટિપ્સ વિકસાવી.

  • આ ફિંગર ટિપ્સ બ્રિટનના બ્રિસ્ટોલ યુનિવર્સિટીના રોબોટિક્સ વિભાગ દ્વારા વિકસાવાઇ છે. 
  • આ ટેક્નોલોજી દ્વારા માણસની નસોની જેમ જ સિગ્નલ આપી શકાય છે તેમજ માનવ ત્વચા જેવી જ અનુભૂતિ કરાવી શકાય છે. 
  • આ શોધ માણસની ત્વચાની આંતરિક સંરચના અને માનવીય સ્પર્શની અનુભૂતિને સમજવામાં મદદ કરશે તેવી વૈજ્ઞાનિકોને આશા છે.
3-d finger tips

Post a Comment

Previous Post Next Post