ગીતકાર માયા ગોવિંદનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓએ ગીતકાર તરીકે 1972માં પોતાની કારકિર્દી શરુ કરી હતી તેમજ લગભગ 350 ફિલ્મોમાં ગીત લખ્યા હતા.
  • તેઓએ સાવન કો આને દો, આરોપ, બાવરી, દલાલ, ગજ ગામિની, મે ખિલાદી તૂ અનાડી, હપ્તા વસૂલી જેવી અનેક ફિલ્મોના ગીત લખ્યા હતા.
  • તેઓએ ટીવી સિરિયલ મહાભારત માટે પણ ઘણા ગીત, દુહા અને છંદ લખ્યા હતા.
  • આ સિવાય વિષ્ણુ પુરાણ, કિસ્મત, દ્રૌપદી, આપ બીતી જેવી સિરિયલ્સ માટે પણ લખ્યું હતું.
  • ફાલ્ગુની પાઠકનું હિટ ગીત 'મૈને પાયલ હૈ છનકાઈ' પણ તેઓનું લખેલું જ ગીત છે.
  • વર્ષ 1970માં તેઓને વિજય તેન્ડુલકરના નાટક "ખામોશ: અદાલત જારી હૈ" ના હિન્દી રુપાતંરણ માટે સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર અપાયો હતો.
Lyricist Maya Govind

Post a Comment

Previous Post Next Post