- આ આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને વિશ્વ આરોગ્ય દિવસ (7 એપ્રિલ) નિમિતે કરાયું છે.
- આ કાર્યક્રમમાં તા. 6 અને 7 એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશેષ પ્રકારે National Health Fest યોજાશે.
- આ હેલ્થ ફેસ્ટમાં ગુજરાતના 33 જિલ્લાના 10 હજારથી વધુ એથ્લીટ્સની તબીબી તપાસ કરવામાં આવશે.
- એકસાથે આટલા એથ્લીટ્સની આરોગ્ય તપાસ માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેની નોંધ કરાવવા માટેના પ્રયાસ હાથ ધરાશે.