- આ હુમલામાં ચીનના સાયબર હેકરે ભારતની લદાખમાં આવેલ પાવર ગ્રીડની ગુપ્ત માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા.
- આ હેકર ચીનના ટેગ-38 હેકિંગ ગ્રુપના હતા જેઓએ આ કામ માટે 'શેડોપેડ' નામના જાસુસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.
- આ હેકર્સ દ્વારા 7 Indian State Load Dispatch Center (SLD) નેટવર્ક સાથે ચેડા કરવાના પ્રયાસ થયા હતા જે સેન્ટર ગ્રીડ કંટ્રોલ અને વીજ વિતરણનું રિયલ-ટાઇમ મેનેજમેન્ટ કરે છે.