CBSE દ્વારા ધોરણ 10ના સિલેબસમાંથી બે કવિતાઓ હટાવવામાં આવી.

  • Central Board of Secondary Education (CBSE) દ્વારા ધોરણ 10ના પુસ્તકમાંથી પ્રસિદ્ધ શાયર ફૈઝની બે કવિતાઓને હટાવવામાં આવી છે.
  • આ કવિતાઓમાં 'ઇતની મુલાકાતો કે બાદ ભી હમ અજનબી રહતે હૈ' અને 'આજ ઝંઝીરો મેં જકડે સાર્વજનિક ચૌક મે ચલો' નો સમાવેશ થાય છે.
  • આ બન્ને કવિતાઓને ધોરણ 10ના પુસ્તક ડેમોક્રેટિક પોલિટિક્સમાંથી હટાવાઇ છે.
  • આ સિવાય CBSE દ્વારા ધોરણ 10ના ખાદ્ય સુરક્ષા પાઠમાંથી કૃષિ પર વૈશ્વિકરણના પ્રભાવના હિસ્સાને, ધોરણ 11ના ઇતિહાસના પુસ્તકમાંથી ઇસ્લામની સ્થાપના, તેનો ઉદય અને વિસ્તારની કથાને, ધોરણ 12ના રાજનીતિ શાસ્ત્રના પુસ્તકમાંથી શીત યુદ્ધ કાળ અને જૂથ નિરપેક્ષ આંદોલનનો પાઠ હટાવવામાં આવ્યા છે.
CBSE

Post a Comment

Previous Post Next Post