- આ મેડલ ભારતની અભિષેક વર્મા, રજત ચૌહાણ અને અમન સૈનીની મેન્સ કમ્પાઉન્ડ ટીમે જીત્યો છે જેમાં તેણે ફ્રાન્સને એક પોઇન્ટથી પરાજય આપ્યો હતો.
- આ સ્પર્ધામાં ભારતની રિકર્વ મિક્સ ડબલ્સની જોડી પણ આજે રમશે જેની પણ ગોલ્ડ જીતવાની તક છે.
- Archery World Cup 2022 19 એપ્રિલથી તુર્કીના અંતાલ્યા ખાતે શરુ થયો છે જેમાં અત્યાર સુધીમાં ભારત 2 મેડલ સાથે બીજા સ્થાન પર છે.