- EU દ્વારા મોટા આકારનું અર્થતંત્ર ધરાવતી કંપનીઓ દ્વારા નુકસાન ઓનલાઇન સામગ્રી અને હેટ સ્પીચ દૂર કરવા માટે આ એક્ટ પસાર કરાયો છે.
- આ એક્ટ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભ્રામક અને નફરત ફેલાવતી માહિતીનો પ્રસાર કરી શકશે નહી.
- આ કાયદા બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ નવી પોલિસી બનાવીને હેટ સ્પીચ, આતંકી પ્રોપગેન્ડા તેમજ અન્ય સામગ્રીઓ હટાવવી પડશે.
- આ કાયદા બાદ આ પ્રકારની કંપનીઓ કોઇપણ વ્યક્તિની જાતિ, ધર્મ, લિંગ આધારિત પર્સનલાઇઝ્ડ જાહેરાત દર્શાવી શકશે નહી.