- આ સમિટનું આયોજન International Dairy Federation (IDF) દ્વારા 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે થશે.
- આ સમિટ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે આયોજિત થઇ શકી ન હતી.
- ભારતમાં છેલ્લે વર્ષ 1974માં ભારતમાં આ સમિટનું આયોજન થયું હતું.
- IDF ની સ્થાપના વર્ષ 1903માં બ્રશેલ્સ, બેલ્જિયમ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી કોંગ્રેસ દરમિયાન થઇ હતી.