કેન્દ્ર સરકાર દ્વારા સારા આરોગ્ય માટેની ગાઇડલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે.

  • આ ગાઇડલાઇન હૈદ્રાબાદ સ્થિત National Institute of Nutrition (NIN) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • આ ગાઇડલાઇનમાં સારા આરોગ્ય માટે લોકોએ શું ખાવું જોઇએ તેની સરળતાથી માહિતી આપવામાં આવશે.
  • વર્ષ 2011માં આ પ્રકારની પ્રથમ ગાઇડલાઇન પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને હવે સમય મુજબ સુધારીને સરળ ભાષામાંં પ્રકાશિત કરાશે.
National Institute of Nutrition (NIN).jpg

Post a Comment

Previous Post Next Post