HomeCurrent Affairs છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા કુંવારી દીકરીઓ પણ લગ્ન ખર્ચ માંગી શકે તેવો ચૂકાદો અપાયો. byTeam RIJADEJA.com -April 01, 2022 0 છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા એક કેસમાં આ ચૂકાદો અપાયો છે જેમાં કોર્ટે કહ્યું છે કે કુંવારી દીકરીઓ પણ પોતાના માં-બાપ પાસે લગ્ન ખર્ચ માંગી શકે છે. કોર્ટે આ પ્રકારનો વિશિષ્ટ ચૂકાદો હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ, 1956 અંતર્ગત આપ્યો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter