- તમિલનાડુમાં વન્નિયાર સમુદાય માટે 10.5% અનામત આપતા 'વન્નિયાર આરક્ષણ અધિનિયમ, 2021'ને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરાયો છે.
- આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી. આર. ગવઇની બેન્ચે અગાઉના મદ્રાસ હાઇકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો જે આદેશમાં વન્નિયાર અનામત આદેશને રદ કરવામાં આવ્યો હતો.
- આ અધિનિયમ એપ્રિલ, 2021માં ચુંટણીઓ પહેલા પસાર કરાયો હતો.