કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટે કોરોનાની 3 વેક્સિનને મંજૂરી અપાઇ.

  • તાજેતરમાં જ ફરીવાર કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના પગલા રુપે બાળકો માટે 3 વેક્સિનને મંજૂરી અપાઇ છે.
  • આ વેક્સિનમાં 6 થી 12 વર્ષના બાળકો માટે COVAXIN, 5 થી 12 વર્ષના બાળકો માટે CORBEVAX અને 15 વર્ષથી મોટી ઉંમરના તમામ કિશોરો માટે ZycovD રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે.
  • આ મંજૂરી Drug Controller General of India (DCGI) દ્વારા આપવામાં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ઠંડો પડેલ કોરોના વાયરસે અચાનક ઉથલો માર્યો છે અને દેશમાં એક્ટિવ કેસનો આંકડો વધીને ઓચિંતો 15,636 સુધી પહોંચી ગયો છે.
3 Corona vaccines for children

Post a Comment

Previous Post Next Post