- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે અલગ અલગ જાતિ અને સમાજ માટે એકસમાન આવકમર્યાદા કરવામાં આવી છે.
- અગાઉ આ આવકમર્યાદા અસમાન હતી જેને 14 એપ્રિલ (બાબાસાહેબ આંબેડકર જયંતિ)ના રોજ એકસમાન કરાઇ છે.
- આ માટેનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.