HomeCurrent Affairs હિમાચલ પ્રદેશમાં ભારત અને કિર્ગિસ્તાન સેનાનો અભ્યાસ સંપન્ન થયો. byTeam RIJADEJA.com -April 08, 2022 0 આ અભ્યાસ ભારત અને કિર્ગિસ્તાનની સંયુક્ત વિશેષ સેના દ્વારા કરાયો હતો જે 25 માર્ચથી 06 એપ્રિલ સુધી ચાલ્યો હતો. આ અભ્યાસ હિમાચલ પ્રદેશના બકલોહ ખાતે યોજાયો હતો જે આ અભ્યાસની 9મી આવૃતિ હતી. Tags: Current Affairs Gujarati India Facebook Twitter