- આ સહાયતા World Bank અને Asian Infrastructure Investment Bank (AIIB) દ્વારા અપાશે.
- આ ભંડોળ ગુજરાતમાં 'ઉત્કૃષ્ટ સ્કૂલ મિશન' પરિયોજના માટે ખર્ચવામાં આવશે.
- બન્ને બેંક દ્વારા ગુજરાતને રુ. 7,500 અપાશે જેને આગામી પાંચ વર્ષ સુધી વપરાશે.
- આ ભંડોળ દ્વારા 35,133 સરકારી અને 5,847 ગ્રાન્ટેડ શાળાઓને લાભ અપાશે જેના દ્વારા શાળાઓમાં કુલ 50,000 ઓર્ડાઓ, 1.5 લાખ સ્માર્ટ ક્લાસ, 20,000 નવી કમ્પ્યુટર લેબ અને 5,000 ટિંકરિંગ લેબ બનાવાશે.