આસામના એક જિલ્લામાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ લાગુ પડાયો.

  • આ પ્રતિબંધ હેઠળ આસામના શિવસાગર જિલ્લામાં ગુટખા, પાન મસાલા અને 50 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતી પ્લાસ્ટિક બેગના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે. 
  • આ સિવાય આસામ-નાગાલેન્ડ સીમા પર પણ સાંજે છ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવાયો છે જે સીમાથી 5 કિ.મી. સુધી લાગૂ રહેશે.
banned

Post a Comment

Previous Post Next Post