- યમનના રાષ્ટ્રપતિ આબેદ રબ્બો મંસૂર હાદીએ યમનમાં ચાલી રહેલ ગૃહ યુદ્ધને સમાપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય પ્રયાસોને સમર્થન આપવા આ રાજીનામું આપ્યું છે.
- આ નિર્ણયના તુરંત જ બાદ સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા યમનને ત્રણ અબજ ડૉલરની સહાયતાની ઘોષણા કરવામાં આવી છે.