- વર્ષ 2020માં કેન્દ્ર સરકાર દ્વારા Foreign Contribution Regulation Act (FCRA) બિલ પસાર કરાયું હતું જેની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે.
- આ બિલની નવી શરતો મુજબ વિદેશી ડોનેશનને SBIના ખાતામાં જ પ્રાપ્ત કરી શકાશે.
- આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું હતું પરંતુ કોર્ટ દ્વારા વિદેશી ફંડ મેળવીને NGO તેનો દુરુપયોગ ન કરે તે માટે આ બિલને યોગ્ય ગણાવાયું હતું.