નાગપુર ખાતે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે દેશની પ્રથમ રેડિયો ચેનલ શરુ કરવામાં આવી.

  • આ ચેનલનું નામ 'રેડિયો અક્ષ' છે જેને બ્લાઇન્ડ રિલીફ એસોસિએશન અને સમૃદ્ધિ ક્ષમતા વિકાસ અને સંશોધન મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • આ ચેનલનો ઉદેશ્ય પ્રજ્ઞાચક્ષુ લોકોને મદદ કરવાનો છે જેના દ્વારા તેઓ ઓડિયો બુક્સ અને શૈક્ષણિક સંસાધનોનો લાભ લઇ શકે.
  • આ ચેનલ પર વિવિધ વિષયો સાથે સંકળાયેલા લોકો દ્વારા કન્ટેન્ટ પ્રસ્તુત કરવામાં આવશે જેના દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ જ્ઞાન મેળવી શકશે.
'Radio Aksh'

Post a Comment

Previous Post Next Post