વેંદાત માધવને ડેનિસ ઓપનમાં બે દિવસમાં બે મેડલ જીત્યા.

  • કોપનહેગન ખાતે ચાલી રહેલ ડેનિશ ઓપન સ્વિમિંગમાં ભારતના ફિલ્મી અભિનેતા આર. માધવનના પુત્ર વેંદાત માધવને ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • આ મેડલ તેણે 800 મીટર ફ્રી-સ્ટાઇલ સ્પર્ધામાં જીત્યો છે જેમાં તેણે 8:17:28 ના સમય સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
  • આ સ્પર્ધામાં ભારતના સ્વીમર સાજન પ્રકાશે પુરુષોની 100 મીટર બટરફ્લાય ઇવન્ટમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 
  • એક દિવસ પહેલા જ તેણે 1500 મીટર ફ્રી-સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Vendat Madhav

Post a Comment

Previous Post Next Post