ભારતના સાજન પ્રકાશે ડેનિસ ઓપન સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો.

  • આ મેડલ તેણે ડેન્માર્કના કોપનહેગન ખાતે ચાલી રહેલ ડેનિસ ઓપન ચેમ્પિયનશિપમાં 200 મીટર બટર ફ્લાય ઇવન્ટમાં જીત્યો છે.
  • આ સિવાય ફિલ્મ અભિનેતા આર. માધવન ના પુત્ર વેદાંતે પણ મેન્સ 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
  • અગાઉ વર્ષ 2021માં વેદાંતે લાટવિયા ઓપનમાં બ્રોંઝ મેડલ જીત્યો હતો.
indian swimmers


Post a Comment

Previous Post Next Post