- આ પરીક્ષણ અમેરિકાના વોરમોન્ટ ખાતે થયું હતું જેમાં વિમાનને બેટરીથી ઉડાવાયું હતું.
- આ વિમાન માર્ટિન રોથબ્લાટ અને કાઇલ ક્લાર્કની કંપની બીટા ટેકોનોલોજીસે બનાવ્યું છે.
- બીટા કંપની સિવાય પણ અન્ય દસથી વધુ કંપનીઓ આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
- બીટા કંપનીનું આ વિમાન બેટરી ચાર્જ થયા બાદ 400 કિ.મી. સુધીની યાત્રા કરવા માટે સક્ષમ છે.