UAE દ્વારા યુક્રેનના લોકો માટે 1 વર્ષના રેસિડેન્સી વિઝાની જાહેરાત કરવામાં આવી.

  • સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન યુક્રેનના લોકો UAEમાં કામચલાઉ ધોરણે વસી શકે તે માટે 1 વર્ષના રેસિડેન્ટ વિઝાની જાહેરાત કરવામાં આવી છે.
  • UAE દ્વારા વર્ષ 2018માં પસાર કરાયેલ એક બિલ મુજબ આ વિઝા આપવામાં આવશે જેના હેઠળ અહી વસવાટ કરતા લોકોને સંયુક્ત આરબ અમીરાત સરકાર દ્વારા તેઓની સ્થિતિ સુધરે તે માટે પણ મદદ કરવામાં આવશે.
  • UAE દ્વારા અત્યાર સુધીમાં યુક્રેનને 30 લાખ મેટ્રિક ટન સામગ્રી મોકલાઇ ચુકી છે.
  • ઉલ્લેખનીય છે કે રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીથી યુક્રેન સાથે યુદ્ધ શરુ કરાયું છે જેમાં યુક્રેનના લાખો લોકો બેઘર થયા છે. 
UAE Ukraine


Post a Comment

Previous Post Next Post