હરિયાણામાંથી 5 હજાર વર્ષ જૂના હડપ્પા કાળના શહેરના પુરાવાઓ મળી આવ્યા.

  • આ પુરાવાઓ હરિયાણાના હિસાર જિલ્લામાંથી મળી આવ્યા છે જે રાખીગઢી ગામની 11 ટેકરીઓ નીચેથી મળ્યા છે.
  • આ પુરાવાઓમાં 5 હજાર વર્ષ જૂના મકાનો, સાફ-સફાઇની વ્યવસ્થાઓ, માર્ગો, આભૂષણો અને શબના અંતિમ સંસ્કાર માટે મુકેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.
  • સંશોધકોના મતાનુસાર હડપ્પા કાળનું આ શહેર લુપ્ત થઇ ગયેલી સરસ્વતી નદીની સહાયક નદી દૃશ્વદ્વતીના કિનારે વસેલું હતું.
5,000 year old Harappan city

Post a Comment

Previous Post Next Post