ફ્રાન્સીસી ઉપન્યાસ 'મુઅરસો કૉન્તરન્કેત' ના બંગાળી અનુવાદને રોમેન રોલેન્ડ પુરસ્કાર મળ્યો.

  • પાંચમો રોમેન રોલેન્ડ બુક પુરસ્કાર ફ્રાન્સીસી ઉપન્યાસ 'મુઅરસો કૉન્તરન્કેત' ને અપાયો છે જેનો અનુવાદ ત્રિનંજન ચક્રવર્તીએ કર્યું છે.
  • આ ઉપન્યાસ અલ્જિરિયાના લેખક અને પત્રકાર કામેલ દાઉદનો પ્રથમ ઉપન્યાસ છે.
  • આ પુરસ્કાર માટેના નોમિનેશનમાં માર્જાને સતરાપીની 'પર્સેપોલિસ'નો હિન્દી અનુવાદ પણ હતી.
  • આ પુરસ્કાર ફ્રાન્સ સરકાર દ્વારા મનાવાઇ રહેલા 'બૉનજોર ઇન્ડિયા' મહોત્સ્વમાં અપાયો હતો.


Post a Comment

Previous Post Next Post