8 મે: વિશ્વ રેડ ક્રોસ દિવસ

  • આ દિવસ વર્ષ 1984 થી 8 મેના રોજ મનાવવામાં આવે છે.
  • આ દિવસ હેનરી ડ્યૂનેન્ટ નો જન્મ દિવસ નિમિત્તે મનાવાય છે. જે 1934 માં રેડક્રોસના અન્ડડરમાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રેડ કોર્સ ક્રુઝના સિદ્ધાંતો આપ્યા હતા.
  • આ દિવસનો વર્ષ 2022નો વિષય: BEHumanKind રાખવામાં આવ્યો છે.
World Red Cross Day

Post a Comment

Previous Post Next Post