ભારતના અવિનાશ સાબલે 5000 મીટર સ્ટિપલચેસમાં રેકોર્ડ બનાવ્યો.

  • ભારતના સ્ટાર રનર અવિનાશ સાબલેએ આ રેકોર્ડ અમેરિકા ખાતે યોજાયેલ સાઉન્ડ રનિંગ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેન્સમાં બનાવ્યો છે.
  • અગાઉ આ રેકોર્ડ બહાદુરપ્રસાદના નામ પર હતો જે તેમણે 1992 માં 13 મિનિટ અને 29.70 સેકન્ડના સમય સાથે બનાવ્યો હતો. જયારે અવિનાશ સાબલે એ 13 મિનિટ અને 25.65 સેકન્ડમાં આ રેકોર્ડ બનાવ્યો છે. 
  • અવિનાશના સાબલેના નામે 3000 મીટરનો નેશનલ રેકોર્ડ પણ છે.

Top Indian runner Avinash Sable

Post a Comment

Previous Post Next Post