ઓડિશા અને આંધ્ર પ્રદેશ પર 'અસાની' વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી અપાઇ.

  • વર્ષ 2022નું આ પ્રથમ વાવાઝોડું લગભગ 9મી મે ના રોજ ત્રાટકવાની શક્યતા છે.
  • સતત ત્રીજા વર્ષે દક્ષિણ-પૂર્વ સમુદ્ર કિનારે ત્રાટકશે, અગાઉ વર્ષ 2020માં અમ્ફાન પશ્ચિમ બંગાળમાં અને 2021માં યાસ વાવાઝોડું ઓડિશા પર ત્રાટક્યું હતું.
  • વર્ષ 2021માં બંગાળના અખાતમાં ગુલાબ વાવાઝોડું પણ આવ્યું હતું જે ત્યારબાદ 'શાહીન' તરીકે પરિવર્તિત થયું હતું અને ગુજરાત નજીકથી પસર થયું હતું
  • આ વાવાઝોડાનું નામ Asani / અસાની શ્રીલંકા દ્વારા અપાયું છે.
'Asani' hurricane.

Post a Comment

Previous Post Next Post